64 - પૂછી શકાતું નથી… / રમેશ પારેખ


નથી નજીક તમે કે તમારો વ્હેમ નથી
પૂછી શકાતું નથી કે કશું જ કેમ નથી
આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે
અમારા સ્વપ્ન પ્રદેશો ય હેમખેમ નથી.


0 comments


Leave comment