50 - કઈ રીતે… / રમેશ પારેખ
ચીતરી બેઠા છીએ જેના વડે
એ જ આંગળીઓથી પહાડો ભૂંસીએ
પણ પડી હો કાચના ચહેરા ઉપર
કઈ રીતે તેવી તિરાડો ભૂંસીએ.
એ જ આંગળીઓથી પહાડો ભૂંસીએ
પણ પડી હો કાચના ચહેરા ઉપર
કઈ રીતે તેવી તિરાડો ભૂંસીએ.
Developed by Accurate Infoway
0 comments
Leave comment