85 - કંઈક તો થાતું હશે… / રમેશ પારેખ


સ્પર્શ દઈ
પાણી વહી જાતું હશે
ત્યારે કંઈક
આ પથ્થરોને કંઈક તો થાતું હશે...


0 comments


Leave comment