41 - લઘુ કાવ્ય – ૧ / શ્યામ સાધુ


માનો તો માની શકો કવિતા
મેં તો ત્વચા પર થતાં ભૂકંપોની
એક યાદી માત્ર મોકલી છે
આપને........


0 comments


Leave comment