42 - લઘુ કાવ્ય – ૨ / શ્યામ સાધુ


કૃપા કરી આવતી કાલનાં
અખબારમાં
પહોંચાડજો સમાચાર :
‘પતંગિયા ઓ પહોંચી ગયા છે
ફૂલો સુધી.’


0 comments


Leave comment