51 - લઘુ કાવ્ય – ૧૧ / શ્યામ સાધુ


સદ્ય: સ્નાતા
દેવી પાર્વતીની નાભિમાં
રહી ગયેલું
ત્રિવલી વિલીન જળ બિન્દુ
ઓળખાય છે આ જન્મે
શ્યામ સાધુ એવા ઉપનામે.


0 comments


Leave comment