43 - લઘુ કાવ્ય – ૩ / શ્યામ સાધુ


કેતકીના વનમાં
ભૂલો પડી ગયેલો
પવન
મારા ગયા જનમનો
દોસ્ત છે.


0 comments


Leave comment