50 - લઘુ કાવ્ય – ૧૦ / શ્યામ સાધુ


ક્યારેક થાકી જવાની લાગણી
તમારી યાદ બની જાય છે
ત્યારે મોસમી પવનોજ નહીં
મારું હોવું ય
મને
ભીંજવે છે.


0 comments


Leave comment