45 - લઘુ કાવ્ય – ૫ / શ્યામ સાધુ


કબૂતરની માફક બારીઓ
ફફડતી નથી એટલું જ
બાકી
તમારી પ્રતીક્ષામાં
રસ્તાઓએ લંબાવું જ રહ્યું.


0 comments


Leave comment