48 - લઘુ કાવ્ય – ૮ / શ્યામ સાધુ


હું ય કૈં વારનો શોધું છું
બે-ચાર મેઘધનુષ્યો ગજવે ઘાલી
ફરનારા શબ્દને !


0 comments


Leave comment