46 - લઘુ કાવ્ય – ૬ / શ્યામ સાધુ


આ અનામિકાનો નખ
વધ્યો છે તો
ચાલો વલુરિયે
મહુડાને છાંયે પોઢંતા
આપણા અકિકિયા સપના.


0 comments


Leave comment