44 - લઘુ કાવ્ય – ૪ / શ્યામ સાધુ


યાયાવર પંખીની જેમ
થાકી જઈને
મારાં ચરણ
બની ગયાં છે તમારા શહેરમાં.
ગુલમહોર.


0 comments


Leave comment