71 - ઢળતી સાંજનો તડકો / આદિલ મન્સૂરી


સૂર્ય બોલાવે
છતાંયે ના જતો;
છાપરે બેસી રહ્યો

લાલ નળિયાં ચાટતો.


0 comments


Leave comment