83 - તિલ્લી - આઠ / જયેન્દ્ર શેખડીવાળા
તિલ્લી ! તોહે આંખસે પકડું ઔર મૈ જકડું કંઠનમે....
ચલત હવાકા બાસી હું મૈં કાગળમાં લહેરાઉં અવિચળ શઢ તોડી
શ્વાસ સિપઇયા ફિરત રહત હઈ ઔર ફિરું મૈં ગઢ તોડી
તિલ્લી ! તોડી રાગસે બાંધુ મૈં બિરહા કો અખિયન મેં
તિલ્લી ! તોહે આંખસે પકડું ઔર મૈં જકડું કંઠનમે....
જીવ હમારો ઝિરિમિરિ બોલઇ તૂ હી તૂ હી સાજન મોરો
મિટ્ટીકો અંગૂઠા છુવૈઈ એવો કાગળ લિખ દે કોરો
તિલ્લી ! તિરકટ થા, નાચું મૈં બાંધ બચનવા પૈંજનમે
તિલ્લી ! તોહે આંખસે પકડું ઔર મૈ જકડું કંઠનમે....
0 comments
Leave comment