3.14 - સ્નેહગીત / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[પદ]

પોકારું બેસી બારણે વ્હાલાં! ઉઘાડો દ્વાર;
વ્હાલાં ઉઘાડો દ્વાર, ઓ વ્હાલાં પોકા

હૈયું દેવાલય ખરું દીન દયાનું દ્વાર,
યજમાનો માનવ બધા સારાનો એ સાર,
ઓ વ્હાલાં, શાને લગાડો છો વાર?
ખોલો દ્વાર, આવો બ્હાર, પ્રાણાધાર! પોકા


0 comments


Leave comment