3.15 - અનંત સહચારની પ્રાર્થના / મણિશંકર રત્નજી ભટ્ટ 'કવિ કાન્ત'


[પદ]

અત્યારે અબઘડી મળીએ, પ્રિયતમે, અત્યારે
હૃદય પરસ્પર હળીએ, ઓ પ્રિયતમે, અત્યારે

લગ્ન થયાં તે આપણો પ્રભુ ઘરમાં સહબન્ધ,
સ્મરણ કરું, બોલી તહીં ‘શિરને સોંપ્યું સ્કન્ધ’! અત્યારે


0 comments


Leave comment