66 - આશા / આદિલ મન્સૂરી


એક સૂકાં વૃક્ષની
ડાળે કૂણું પાંદડું
સ્મિત કરતું
પાનખરને જોઈને.


0 comments


Leave comment