3 - સ્મરણ / પીડા પર્યંત / સ્નેહી પરમાર


સ્વ. માતાનું

પીડાનો એક અર્થ તારી ગેર હાજરી
પીડાના લાખ અર્થ તારી હાજરી નથી0 comments


Leave comment