4 - અર્પણ / પીડા પર્યંત / સ્નેહી પરમાર


ચાલને કરીએ અર્ધો અર્ધો ખાલીપો
નહિતર કરશે ક્યારેક બળવો ખાલીપો
મારા ખાલીપાને સ્મિતની ખુશબૂથી ભરચક કરનાર
મારા વિદ્યાર્થીઓને,
મારી શાળાને..



0 comments


Leave comment