24 - ઈશ્વર / આદિલ મન્સૂરી


ઈશ્વર,
પથ્થર.

પ્રશ્નો,
ઉત્તર.

બિન્દુ,
સાગર.

માનવ,
પામર.

‘આદિલ,’
શાયર.


0 comments


Leave comment