2 - અર્પણ / રંગ રંગ વાદળિયાં / ત્રિભુવનદાસ પુ.લુહાર 'સુન્દરમ્'


શ્રી ઝવેરચંદ મેઘાણીને...

જેમનાં ગીતો મેં બાળકની પેઠે ઝીલ્યાં છે.
૧લી આવૃત્તિ
જૂન ૧૯૩૯


શ્રી ઝવેરચંદ મેઘાણીને...

મેઘાણીભાઈ !
તમારી નિત્ય મધુર સદા તાજી
સ્મૃતિને
આજે અને હંમેશા.

- સુન્દરમ્


0 comments


Leave comment