4 - બસ આટલુંક / કવિતા વિશે કવિતા / દિલીપ ઝવેરી


   કવિતાની પ્રસ્તાવનામાં તો હાથ જોડીને કહેવાનું કે મુદ્રણ અને હું યંત્રને શરણે હોવાથી ક્યાંક ક્યાંક શબ્દ કે લીટી ધારેલા ઠેકાણે ગોઠવી-જાળવી શકાયાં નથી. અને ક્યાંક પણ જોડણી-વ્યાકરણની ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરજો.
દિલીપ ઝવેરી
૩૦૧, વોલ્ડોર્ફ, હીરાનંદાની એસ્ટેટ, પાતલીપાડા,
ઘોડબંદર રોડ, થાણે - ૪૦૦ ૬૦૭
email : jhaveri.dileep@gmail.com0 comments


Leave comment