3.1 - માળો / મનીષા જોષી


ઓ ચકલી નાનકડી !
રેતીમાં તો માત્ર નાહવાનું હોય,
તું શાની માળો બનાવવા લડે?


0 comments


Leave comment