
કિશોર કાલીદાસ જાદવ
જન્મ તારીખ : | 01/20/1939 | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | આંબલીયાળા, તા.ધોળકા, જિ.અમદાવાદ | ||||||||||
મૃત્યુ તારીખ : | 03/01/2018 | ||||||||||
મૃત્યુ સ્થળ : | દીમાપુર, નાગાલેન્ડ | ||||||||||
કુટુંબ : |
|
||||||||||
અભ્યાસ : | ૧) મેટ્રિક : આર.સી. કોમર્સ હાઈસ્કુલ, અમદાવાદ - ૧૯૫૫ ૨) બી.કોમ : એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા - ૧૯૬૦. ૩) એમ.કોમ : એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા - ૧૯૭૨ ૪) પીએચ.ડી : અંગ્રેજી સાહિત્યમાં, ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, કેલિફોર્નિયા,યુ.એસ.એ. ૫) ડી.ફિલ : હાર્મની કોલેજ ઓફ એપ્લાઈડ સાયન્સ, કેલિફોર્નિયા, યુ.એસ.એ. ૬) ડી.લિટ. - ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓન કોન્ટેમ્પરરી સ્ટડીઝ, વોશીંગ્ટન ડી.સી. (અંગ્રેજી પુસ્તક 'ફોક્લોર એન્ડ ઇટ્સ મોટીફ્સ ઈન મોડર્ન લિટરેચર' પરથી ડીગ્રી મળેલ.) | ||||||||||
વ્યવસાય : | ૧) ૧૯૬૩ થી નાગાલેન્ડમાં સરકારી નોકરી પર ભિન્ન ભિન્ન પદવીઓ પર કામગીરી બજાવી. ૨) ૧૯૯૫માં 'સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ ઓફ નાગાલેન' તરીકે નિવૃત્ત થયાં. | ||||||||||
જીવન ઝરમર : | ૧) ૧૯૬૩ માં તેઓ નાગાલેન્ડ સ્થાયી થયાં. ૨) ઘણીખરી લેખનપ્રવૃત્તિ તેમના કોહિમાનાં નિવાસમાં કરેલી. ૩) નિવૃત્તિ પછી ડીમાપુરમાં આવીને સ્થિર થયેલા. ૪) | ||||||||||
પુસ્તક : |
|
||||||||||
સન્માન : | ૧) "રામપ્રસાદ પ્રે. બક્ષી પુરસ્કાર" : ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી - વિવેચન માટે. ૨) "બેસ્ટ કોન્ટ્રીબ્યુટર ઈન લિટરેચર એન્ડ હ્યુમિનિટી પુરસ્કાર" : યુનાઇટેડ રાઈટર્સ એસોસીએશન, ચિનાઈ તરફથી. ૩) "ભારત એક્સેલન્સ એવોર્ડ" : ફ્રેન્ડશીપ ફોરમ ઓફ ઇન્ડિયા, દિલ્હી તરફથી - ગોલ્ડ મેડલ ૪) "ડીસ્ટીંગ્વીસ્ડ પર્સનાલિટી ઓફ ઇન્ડિયા એવોર્ડ" : ઇન્ટરનેશનલ પેંગ્વીન પબ્લીશીંગ હાઉસ, દિલ્હી તરફથી - ગોલ્ડમેડલ ૫) "લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ" : ઇન્ટરનેશનલ બાયોગ્રાફીકલ સેન્ટર, કેમ્બ્રિજ, યુ.કે તરફથી. ૬) "રીસર્ચ સ્કોલર" : અમેરિકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટયુટ, યુ.એસ.એ. તરફથી - ગોલ્ડમેડલ |