કિરીટ દૂધાત

કિરીટ દૂધાત

જન્મ તારીખ :  01/01/1961
પુસ્તક :
વાર્તાસંગ્રહ : ૧) બાપાની પીંપર - ૧૯૯૮
૨) આમ થાકી જવું - ૨૦૦૮
સંપાદન : ૧) નવલિકાચયન - ૧૯૯૬
૨) ઘનશ્યામ દેસાઈની નવલિકાઓ - ૧૯૯૮
સન્માન :  ૧) ઉમાશંકર જોશી એવોર્ડ
૨) ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ - બાપાની પિંપર
૩) ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ
૪) ધૂમકેતુ એવોર્ડ - આમ થાકી જવું