
બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા
જન્મ તારીખ : | 05/17/1858 | ||||
---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | નડીઆદ | ||||
મૃત્યુ તારીખ : | 04/01/1898 | ||||
મૃત્યુ સ્થળ : | વડોદરા | ||||
અભ્યાસ : | --> કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. --> ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા | ||||
વ્યવસાય : | --> અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓ ક્યાંય ઠરીઠામ ન થયા. --> ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા | ||||
જીવન ઝરમર : | --> અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. --> મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. --> તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા. --> શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી. --> એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી. --> પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે. | ||||
પુસ્તક : |
|