કાવ્યસંગ્રહ : |
૧) વેણીનાં ફૂલ - ૧૯૨૮
૨) કિલ્લોલ - ૧૯૩૦
૩) સિંધુડો - ૧૯૩૦
૪) યુગવંદનાં - ૧૯૩૫
૫) એકતારો - ૧૯૪૦
૬) બાપુનાં પારણાં - ૧૯૪૩
૭) રવિંદ્રવીણા - ૧૯૪૪ |
જીવનચરિત્ર / રેખાચિત્ર : |
૧) નરવિર લાલાજી - ૧૯૨૭ (બે દેશ દીપક ખંડ ૧)
૨) સત્યવીર શ્રધ્ધાનંદ - ૧૯૨૭(બે દેશ દીપક ખંડ ૨)
૩) ઠક્કર બાપા - ૧૯૩૯
૪) અકબરની યાદમાં - ૧૯૪૨
૫) આપણું ઘર - ૧૯૪૨
૬) પાંચ વરસનાં પંખીડાં - ૧૯૪૨
૭) મરેલાનાં રુધીર - ૧૯૪૨
૮) આપણાં ઘરની વધુ વાતો - ૧૯૪૩
૯) દયાનંદ સરસવતી - ૧૯૪૪
૧૦) માણસાઈના દીવા - ૧૯૪૫ |
નવલકથા : |
૧) સત્યની શોધમાં - ૧૯૩૨
૨) નિરંજન - ૧૯૩૬
૩) વસુંધરાનાં વહાલાં દવલાં - ૧૯૩૭
૪) સોરઠ, તારાં વહેતાં પાણી - ૧૯૩૭
૫) સમરાંગણ - ૧૯૩૮
૬) અપરાધી - ૧૯૩૮
૭) વેવિશાળ - ૧૯૩૯
૮) રા' ગંગાજળિયો - ૧૯૩૯
૯) બિડેલાં દ્વાર - ૧૯૩૯
૧૦) ગુજરાતનો જય ૧ - ૧૯૪૦
૧૧) તુલસી-ક્યારો - ૧૯૪૦
૧૨) ગુજરાતનો જય ૨ - ૧૯૪૨
૧૩) પ્રભુ પધાર્યા - ૧૯૪૩
૧૪) કાલચક્ર - ૧૯૪૭ |
નાટકસંગ્રહ : |
૧) રાણો પ્રતાપ -(ભાષાંતર)૧૯૨૩
૨) રાજા રાણી - ૧૯૨૪
૩) શાહજહાંન -(ભાષાંતર)૧૯૨૭
૪) વંઠેલાં - ૧૯૩૩
૫) બલિદાન - |
વાર્તાસંગ્રહ : |
૧) કુરબાનીની કથાઓ - ૧૯૨૨
૨) ચિતાનાં અંગારા ૧ - ૧૯૩૧
૩) ચિતાનાં અંગારા ૨ - ૧૯૩૨
૪) દરીયાપારનાં બાહરવટીયાં - ૧૯૩૨
૫) જેલ ઓફીસની બારી - ૧૯૩૪
૬) પ્રતિમાંઓ - ૧૯૩૪
૭) પલકારા - ૧૯૩૫
૮) ધુપ છાયા - ૧૯૩૫
૯) મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ - ૧૯૪૨
૧૦) મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ - ૧૯૪૨
૧૧) વિલોપન - ૧૯૪૬ |