ઉષા ઉપાધ્યાય

ઉષા ઉપાધ્યાય

જન્મ તારીખ :  06/07/1956
જન્મ સ્થળ :  ભાવનગર
અભ્યાસ :  ૧) એમ.એ.
૨) પીએચ.ડી.
વ્યવસાય :  અધ્યાપન
પુસ્તક :
અનુવાદ : ૧) વાદળી સરોવર (૧૯૯૯)
૨) कविवर राजेन्द्र शाह और उनकी कविता (हिंदी अनुवाद) (૨૦૦૩)
કાવ્યસંગ્રહ : ૧) જળ બિલ્લોરી (૧૯૯૮)
૨) અરુંધતીનો તારો (૨૦૦૬)
૩) શ્યામ પંખી આવ આવ (૨૦૧૩)
નાટકસંગ્રહ : ૧) મસ્તીખોર મનિયો (૨૦૦૪)
પ્રકીર્ણ : ૧) ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ - નિબંધો - (૨૦૦૬)
૨) શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ
૩) રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા (૨૦૦૭)
બાલસાહિત્ય : ૧) એક હતી રૂપા (બાળવાર્તા) (૧૯૯૯)
વિવેચન : ૧) ઈક્ષિત (૧૯૯૦)
૨) સાહિત્ય સંનિધિ (૧૯૯૮)
૩) આલોકપર્વ (૨૦૦૫)
૪) સાંપ્રત ગુજરાતી સાહિત્ય (૨૦૦૮)
૫) અક્ષરને અજવાળે (૨૦૦૯)
૬) ગુજરાતી સંશોધન-સંપાદન (૨૦૦૯)
સંપાદન : ૧) અધીત, ૧૫ થી ૧૯ (૧૯૯૨ થી ૧૯૯૬)
૨) જ્હાનવી સ્મૃતિ - ૨ અને ૩ (૧૯૯૬, ૧૯૯૭)
૩) ગુજરાતી ચયન (૧૯૯૯, ૨૦૦૦)
૪) સર્જન પ્રક્રિયા અને નારીચેતના (૨૦૦૬)
૫) ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી) - (૨૦૦૬)
૭) ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ નિબંધો (નારી સપ્તકશ્રેણી) - નિબંધો - (૨૦૦૬)
૮) ગુજરાતી લેખિકાઓનાં પ્રતિનિધિ આત્મકથ્ય (નારી સપ્તકશ્રેણી) - (૨૦૦૬)
૯) ગુજરાતી સાહિત્યનો જ્ઞાનસંવાદ (૨૦૦૬, ૨૦૧૨)
૧૦) રાધાક્રિષ્ના વિના બીજું બોલ મા (સંશોધન) (૨૦૦૭)
૧૧) શૂન્યતામાં પૂરેલાદરિયાનો તરખાટ (૨૦૦૭)
૧૨) માતૃભાષાનું મહિમાગાન (૨૦૧૦)
૧૩) ઊર્મિકવિ ન્હાનાલાલ (સંશોધન) (૨૦૧૨)
૧૪) ગુજરાત વિદ્યાપીઠની શોધનિબંધ સંદર્ભસૂચી (સંશોધન)
૧૫) કબીરનાં અમરસુત્રો