રાજેશ વણકર

રાજેશ વણકર

જન્મ તારીખ :  09/04/1981
જન્મ સ્થળ :  બાહી (તા.ગોધરા, જિ.પંચમહાલ)
અભ્યાસ :  ૧) એચ.એસ.સી - જી.ડી.શાહ અને પંડ્યા હાઈસ્કુલ, ગોધરા - ૧૯૯૯
૨) બી.એ. - ગુજરાતી-હિન્દી, ગુજરાત યુનિવર્સિટી - ૨૦૦૩
૩) એમ.એ. - એમ.એસ.યુનિવર્સિટી - ૨૦૦૫
૪) પીએચ.ડી. - એમ.એસ.યુનિવર્સિટી - ૨૦૧૦ (વિષય : ગુજરાતી ટૂંકીવાર્તામાં પરિવેશની કાર્યસાધકતા)
૫) એમ.ફિલ - મુંબઈ યુનિવર્સિટી - ૨૦૧૨ (વિષય : વિચરતી વિમુક્ત જાતિની વાર્તાઓ)
વ્યવસાય :  ૧) અધ્યાપક : એમ.એસ. યુનિવર્સિટી,
પુસ્તક :
કાવ્યસંગ્રહ : તરભેટો (૨૦૦૯)
પ્રકીર્ણ : સંશોધન :
૧) ગુજરાતી ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા - ૨૦૧૨
૨) દલિત ચેતના કેન્દ્રી ટૂંકી વાર્તામાં પરિવેશ - ૨૦૧૨
૩) વિચરતીવિમુક્ત જાતિનું સાહિત્ય - ૨૦૧૫
૪) તૂરી બારોટ સમાજનો અભ્યાસ
વાર્તાસંગ્રહ : માળો (૨૦૦૯)
વિવેચન : પીડપ્રત્યાયન (૨૦૧૩)
સંપાદન : ૧) કલાપીના કાવ્યોનો આસ્વાદ (૨૦૧૪)
૨) ચૂંટેલી વાર્તાઓ - પન્નાલાલ પટેલનો આસ્વાદ
૩) નવી ધરતી નવા મોલ
સન્માન :  ૧) રાષ્ટ્રીય યુવા પુરસ્કાર - ૨૦૧૫ (સાહિત્ય અકાદમી, દિલ્હી)
૨) સાહિત્ય અકાદમી પુરસ્કાર સંશોધન-વિવેચન માટે.